શિક્ષકો માટે


 ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ  




અહી,નીચે વિવેકાનંદ વિદ્યાલય - જડીયા . તા.ધાનેરા  જિ. બનાસકાંઠા ના શિક્ષકશ્રી બાબુભાઈ પટેલે તૈયાર કરેલ ધોરણ - 10 વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષક મિત્રોના શાળામાં ઉપયોગ સારૂ મૂકેલ છે.શ્રી બાબુભાઈએ ખૂબજ સુંદર   પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. અન્ય શિક્ષક મિત્રો પણ મારા ઈ-મેઈલ આઈડી પર વિદ્યાર્થી માટે ઉપયોગી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલશો તો આનંદ થશે. 
ધોરણ - 9 વિજ્ઞાન - પ્રકરણ 7 પ્રેઝન્ટેશન ( બાબુભાઈ પટેલ - જડીયા. તા. ધાનેરા )