તા. ૦૭.૦૫.૨૦૧૨ ના રોજ યોજાયેલ TAT ( Secondary) - 2012
નું પરિણામ તા. ૨૮/૦૬/૨૦૧૨ના રોજ બપોરે ૨-૦૦ કલાકે જાહેર
થશે. માધ્યમિક ટાટની પરીક્ષા ૧૩૪૮૦૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા
આપી હતી જેમાંથી ૭૪૭૬૬ જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે.
એકંદરે પરિણામ ૫૫.૪૫ % જેટલું છે. પરિણામ જોવા આ વેબસાઈટ
જોતા રહેવું.