Tuesday, July 3, 2012

ધોરણ - 11/12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અંતર્ગત સૂચના પરિપત્ર  

 CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત  


 એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી જનરલ સમયપત્રકમાં શિક્ષકના નામ તથા ડેટા નાખો. બીજી શીટમાં ફક્ત રંગીન ખાનામાં શિક્ષકનો ક્રમ લખતાં જે તે શિક્ષકનું સમય પત્રક વર્કલોડ સાથે તૈયાર થશે. લેઝર પેપર પર પ્રિન્ટ લઈ શકાય. 
 School and teacher Time Table with workload calculation

 સર્વગ્રાહી મુલ્યાંકન પરિણામ ધોરણ ૧૦ નો પ્રોગ્રામ ( Jayantbhai Joshi - મહામંત્રી-અમરેલી જિલ્લા આચાર્ય સંઘ )

Thursday, June 28, 2012


ઘણા મિત્રો પૂછે છે કે કેટલા ગુણે પાસ થવાય ? હું જાણુ છું ત્યાં સુધી તા. ૨૩/૦૬/૨૦૧૧ ના જાહેરનામા મુજબ પરીક્ષાર્થીએ  ઉમેદવારી નોંધાવવા માટે  ૨૫૦ માંથી કુલ ૧૨૫ ગુણ લાવવા પડે .પરીક્ષાર્થીનું પરિણામ  વર્ષ સુધી માન્ય ગણાય તથા પરીક્ષાર્થી વધુમાં વધુ  પ્રયત્ને પરીક્ષા આપી શકે. એક કરતાં વધુ પ્રયત્ન હોય તો સરેરાશ ગુણ ધ્યાનમાં લેવાય.   ગુજરાત સમાચારમાં ૧૩૫ ગુણે પાસ થવાય તેમ લખેલ છે. તે સમજાતું નથી.ઘણા મિત્રો કહે છે કે ફરી પરીક્ષા આપવાથી ફાયદો થાય કે નુક્શાન ? મિત્રો - જો સારી તૈયારી હોય અને અગાઉ મેળવેલ ગુણ કરતાં વધુ ગુણ મેળવી  શકવાનો આત્મવિશ્વાસ હોય તો જ ફાયદો થાય અને જોખમ લેવાય. ભવિષ્યમાં પેપર સરળ પણ હોઈ શકે અને કઠિન પણ હોઈ શકે. કદાચ પેપર કઠિન હોય અને ૩.૦૨ % જેવું પરિણામ આવે તો રડવાનો વારો પણ આવે.

Wednesday, June 27, 2012

તા. ૦૭.૦૫.૨૦૧૨ ના રોજ યોજાયેલ TAT ( Secondary) - 2012 


નું પરિણામ તા. ૨૮/૦૬/૨૦૧૨ના રોજ બપોરે ૨-૦૦ કલાકે જાહેર 


થશે. માધ્યમિક ટાટની પરીક્ષા  ૧૩૪૮૦૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા 


આપી હતી જેમાંથી ૭૪૭૬૬ જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. 


એકંદરે પરિણામ  ૫૫.૪૫ % જેટલું છે. પરિણામ જોવા આ વેબસાઈટ 


જોતા રહેવું.